સ્થાનિક | રાષ્ટ્રીય | આંતરરાષ્ટ્રીય
મુખપૃષ્ઠ » સમાચાર જગત » સમાચાર » આંતરરાષ્ટ્રીય » કોલસાની ખાણમાં આગ, 27 મજૂર ફંસાયા
Bookmark and Share Feedback Print
 

ીનમાં એક કોલસાની ખાણમાં આગ લાગવાથી ખદાનમાં કામ કરનારા 27 મજૂર તેમા ફંસાય ગયા છે.

સૂત્રોના હવાલાથી એક અધિકારીએ જણાવ્યુ કે હુનાન શહેરના તનજિશાન કસ્બામાં લિસેંગ ખાણમાં બપોરે લગભગ 2 વાગ્યે આ દુર્ઘટના થઈ. અધિકારીઓએ મજૂરોને શોધવાનુ કામ શરૂ કરી દીધુ છે.
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો: ચીન, કોલસાની ખાણ
Photogallery | Games