સ્થાનિક | રાષ્ટ્રીય | આંતરરાષ્ટ્રીય
મુખપૃષ્ઠ » સમાચાર જગત » સમાચાર » આંતરરાષ્ટ્રીય » કરાચીમાં બોમ્બ ધડાકો, છ મર્યા
Bookmark and Share Feedback Print
 

પાકિસ્તાનના હાર્દસમા વાણિજ્ય શહેર કરાચીમાં આજે સવારે બોમ્બ ધડાકામાં છ લોકોના મૃત્યુ નિપજ્યાં છે જ્યારે કેટલાયે અન્ય ઘાયલ થઈ ગયાં.

શરૂઆતી સમાચારો અનુસાર ધડાકો બૈદિય વિસ્તારમાં થયો. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો તેની માહિતી મળી શકી નથી. ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં ભરતી કરવામાં આવ્યાં છે.

સુરક્ષા ટુકડીને ઘટનાસ્થળેથી કેટલાક ગ્રેનેડ અને રાઈફલ પણ મળી છે. વિસ્તારનઘેરીને તલાશી અભિયાન શરૂ કરી દેવામાં આવ્યું છે.
સંબંધિત જાણકારી શોધો
Photogallery | Games