શ્રીલંકામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણીઓ માટે મંગળવારે મતદાન થવાનું છે. આ પહેલા વિપક્ષી નેતા રાણીલ વિક્રમાસિંઘે પત્રકારો સાથે વાત કરી હતી. મુખ્ય ઉમેદવાર શરથ ફોનસેકાએ આરોપ મુક્યો હતો કે, આગામી ચૂંટણીઓમાં પરાજય થાય તો પણ મહિડા રાજપાક્ક્ષે સત્તા પર બની રહેવા માગે છે.
દરમિયાન ચંદ્રિકા કુમારતુંગેની પાર્ટીએ ફોનસેકાને સમર્થન આપવાની જાહેરાત કરી છે. જેના પગલે ઇન્ટરનેટ પર હાથ ધરવામાં આવેલા સર્વે પ્રમાણે ફોનસેકાના જીતવાની શક્યા 65 ટકા જ્યારે રાજપક્સેની શક્યતા 34 ટકા છે.