સ્થાનિક | રાષ્ટ્રીય | આંતરરાષ્ટ્રીય
મુખપૃષ્ઠ » સમાચાર જગત » સમાચાર » આંતરરાષ્ટ્રીય » 18 તલવારો ગળીને બનાવ્યો વિશ્વ રેકોર્ડ
Bookmark and Share Feedback Print
 

sword
ND
N.D
એક ઓસ્ટ્રેલિયાઈ કલાકારે એક સાથે 18 તલવારો મોઢામાં ગળીને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું છે.

ચાયન હટગ્રેને એક પછી એક કરીને 72 સેંટીમીટરની 18 તલવારો મોઢામાં ગળી નાખી. આ સાથે જ તેણે 2008 માં બનાવામાં આવેલા પોતાના જ રેકોર્ડને તોડી નાખ્યો.

આ આશ્વર્યજનક પરાક્રમ કર્યા બદ હટગ્રેને કહ્યું કે, આખરે મેં એ કરી જ દેખાડ્યું, મને ખુબ જ સારુ લાગી રહ્યું છે.

તેણે જણાવ્યું કે, તે 16 વર્ષની ઉમરથી તલવાર ગળવાનો અભ્યાસ કરી રહ્યો છે અને આ કલામાં નિષ્ણાંત થવા માટે તે અનેક યુક્તિઓ અજમાવી ચૂક્યો છે.

તેણે કહ્યું કે, આ કામ ખતરનાક નથી બસ તેના માટે થોડા અભ્યાસની જરૂરિયાત છે.
સંબંધિત જાણકારી શોધો
Photogallery | Games