સ્થાનિક | રાષ્ટ્રીય | આંતરરાષ્ટ્રીય
મુખપૃષ્ઠ » સમાચાર જગત » સમાચાર » આંતરરાષ્ટ્રીય » અમેરિકી યાન એંડેવરનું સફળ પ્રક્ષેપણ
Bookmark and Share Feedback Print
 

અમેરિકી યાન એંડેવરનું અમેરિકાના ફ્લોરિડા સ્થિત કૈનેડી અવકાશ કેન્દ્રથી આંતરરાષ્ટ્રીય અવકાશ કેન્દ્ર માટે સોમવારે સફલતાપૂર્વક પ્રક્ષેપણ કરવામાં આવ્યું. એંડવરે 6 અવકાશ યાત્રીઓ સાથે ભારતીય સમયાનુસાર બપોરે 2 વાગ્યેને 44 મિનિટ પર ઉડાણ ભરી. યાન આંતરરાષ્ટ્રીય અવકાશ કેન્દ્રના અંતિમ બે પ્રમુખ ભાગોને સ્થાપિત કરવાના 13 દિવસીય મિશન પર ગયું છે.

સંભવત: આ અંડેવરની અંતિમ ઉડાણ છે. માનવામાં આવી રહ્યું છે કે, આ વર્ષનું પાંચમું મિશન પૂર્ણ કરતાની સાથે જ તેની સેવાઓ સમાપ્ત થઈ જશે.
સંબંધિત જાણકારી શોધો
Photogallery | Games