સ્થાનિક
|
રાષ્ટ્રીય
|
આંતરરાષ્ટ્રીય
|
ભાજપનુ રાષ્ટ્રીય અધિવેશન
મુખપૃષ્ઠ
»
સમાચાર જગત
»
સમાચાર
»
આંતરરાષ્ટ્રીય
»
મધર ટેરેસા અને પિકાસોના ચિત્રોની પ્રદર્શની
Feedback
Print
ભાષા
મધર ટેરેસા અને પિકાસોના ચિત્રોની પ્રદર્શની
વોશિંગ્ટન , રવિ, 21 માર્ચ 2010( 15:53 IST )
અમેરિકાના સંગ્રાલયમાં 20 મી સદીની ખ્યાતનામ હસ્તિઓ મધર ટેરેસા, પાવલો પિકાસો, આલ્બર્ટ આઈંસ્ટાઈન અને અન્ય લોકોના ચિત્રોની પ્રદર્શની લગાડવામાં આવી છે.
ફાઈન આર્ટ્સ સંગ્રહાલય દ્વારા આયોજિત પ્રદર્શની' ધિ મોસ્ટ ફેમસ પીપલ ઈન ધિ વર્લ્ડ : કર્ષ 100'' બોસ્ટનના સ્પીડ આર્ટ સંગ્રહાલયમાં 27 જૂન સુધી ચાલશે જેમાં મશહૂર ફોટોગ્રાફર યૂસુફ કર્ષ ‘1908-2002' દ્વારા ખેંચવામાં આવેલા ચિત્રોને દેખાડવામાં આવશે.
પ્રદર્શનીમાં સદીના સૌથી વધુ પ્રસિદ્ધ લોકોના દુર્લભ ચિત્રોને પણ દેખાડવામાં આવશે. ચિત્રોના માધ્યમથી અમેરિકામાં જન્મેલા કર્ષના કલા કૌશલ્ય વિષે પણ જણાવામાં આવશે.
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો:
મધર ટેરેસા,
પિકાસો
ઘણું બધુ
• કોઈરાલાના નિધન પર નેપાળમાં શોક
• ભારતીય કંપનીને પાસપોર્ટ છાપવાનો ઓર્ડર મળતા વિરોધ
• બેનઝીર હત્યાકાંડની તપાસ કરી રહેલ દળ પર હુમલો
• ઓબામાની ભારત યાત્રા માટેની પુષ્ઠભૂમિ તૈયાર - શર્મા
• રાષ્ટ્રપતિની શક્તિઓ ગર્દન પર તલવાર : ગિલાની
• હત્યાના આરોપમાં ભારતીયની ધરપકડ
Photogallery
|
Games