સ્થાનિક | રાષ્ટ્રીય | આંતરરાષ્ટ્રીય | ભાજપનુ રાષ્ટ્રીય અધિવેશન
મુખપૃષ્ઠ » સમાચાર જગત » સમાચાર » આંતરરાષ્ટ્રીય » તાલિબાને ત્રણ લોકોના માથા વાઢ્યાં
Bookmark and Share Feedback Print
 

પાકિસ્તાનના અશાંત પશ્વિમોત્તરમાં તાલિબાને ત્રણ કબાઈલી લોકો પર અમેરિકાની જાસૂસી કરવાનો આરોપ લગાડીને તેમનું માથુ વાઢી નાખ્યું છે.

સ્થાનીય નિવાસીઓએ જણાવ્યું કે, આ મૃતદેહ ઉત્તરી વજીરિસ્તાન કબાઈલી એજન્સીના મિરાનશાહથી પૂર્વમાં 24 કિલોમીટર દૂર સ્થિત એક સ્થાનેથી આજે કબ્જે કરવામાં આવ્યા.

મૃતદેહ નજીક પડેલા લખાણ કહે છે કે, અમેરિકા માટે તાલિબાનની જાસૂસી કરવા પર આ લોકોના માથા વાઢી નાખવામાં આવ્યાં છે.

તેમાં સાવેચેત કરવામાં આવ્યાં છે કે, જાસૂસી કરનારા અન્ય લોકોનો પણ આવો જ હાલ થશે. તાલિબાને છેલ્લા બે વર્ષમાં પાકિસ્તાનના કબાઈલી ક્ષેત્રમાં જાસૂસી કરવાના આરોપ લગાડીને દર્જનો કબાઈલી લોકો પર અફઘાન નાગરિકોના માથા વાઢી નાખ્યાં છે.
સંબંધિત જાણકારી શોધો
Photogallery | Games