સ્થાનિક
|
રાષ્ટ્રીય
|
આંતરરાષ્ટ્રીય
|
ભગવાન જગન્નાથની રથયાત્રા
|
ભાજપનુ રાષ્ટ્રીય અધિવેશન
મુખપૃષ્ઠ
»
સમાચાર જગત
»
સમાચાર
»
આંતરરાષ્ટ્રીય
»
ઈલેક્ટ્રિક વિમાને ભરી પ્રથમ ઉડાન
Feedback
Print
ઈલેક્ટ્રિક વિમાને ભરી પ્રથમ ઉડાન
પેરિસ., શુક્ર, 3 સપ્ટેમ્બર 2010( 17:22 IST )
એયરબસની પૈતૃક કંપની એએડીએસે કહ્યુ છે કે આનું સંપૂર્ણ ઈલેક્ટ્રિક વિમાને પોતાની પ્રથમ ઉડાન પૂરી કરી લીધી છે.
ચાર એંજિનવાળા ઈલેક્ટ્રિક વિમાન ક્રાઈએ પોતાની પ્રથમ ઉડાન પૂરી કરી. આ બેટરી ચાલિત પ્રથમ વિમાન છે અને આની ક્ષમતા પિસ્ટન એંજિનવાળા હલકા વિમાનઈ જેવુ છે.
એએડીએસે કહ્યુ કે તેની એક સીટવાળા આ વિમાને પેરિસની પાસે લી બરે હવાઈ મથકમાં પોતાની અધિકારિક પરિક્ષણ ઉડાન પૂરી કરી.
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો:
એયરબસ
ઘણું બધુ
• મનમોહન શ્રેષ્ઠ પ્રધાનમંત્રી છે
• બધા મુસલમાનોના નેતા બને ઓબામા
• ભારત સાથે હાથ મિલાવે અમેરિકા
• ડિસ્કવરી ચેનલના કાર્યાલયમાં બંદૂકધારી ઘૂસ્યો
• આઠ આતંકીઓને આજીવન કેદ
• સોમાલિયામાં વિસ્ફોટમાં, 15ના મોત
Photogallery
|
Games