મુખ પૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > રાષ્ટ્રીય
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
ડ્રીમ્સ અનલિમીટેડનો દિલ્હીમાં રસ
ભાષા
નવી દિલ્હી (ભાષા) હિન્દી ફિલ્મ અભિનેતા શાહરૂખ ખાનની કંપનીએ દિલ્હી નગર નિગમની મહત્વકાંક્ષા પરિયોજના એડવર્ટાઈઝમેંટ ઓએસીસમાં રસ દાખવ્યો છે.

નિગમના એકવરિષ્ઠ અધિકારી જણાવ્યું હતું કે ખાનની કંપની ડ્રીમ્સ અનલિમીટેડે પરિયોજનામાં રસ દાખવતાં થોડાક સમય પહેલાં નિકાય સાથે સંપર્ક કર્યો હતો. પરિયોજનાની અંદર એક એડવર્ટાઈઝમેંટ પાર્ક અને ઉત્પાદ રજુ કરવા માટે લાંચ પેડનો સમાવેશ છે.

અધિકારીએ જણાવ્યું હતું કે ખાનની કંપનીએ અમારી સાથે સંપર્ક કર્યો હતો પરંતુ અમે તેમને કતું કે તેઓ નિવિદા પ્રક્રિયાની અંદર ભાગ લે. આ પરિયોજના સાડા ત્રણ એકર જમીનની અંદર ફેલાયેલી રહેશે અને આની અંદર ફૂડ કોર્ટ, શોપીંગ આરકેડ વગેરે હશે.
ઘણું બધુ
અક્ષરધામ આતંકવાદીઓના નિશાના પર
દેશની તમામ યુનિ.માં સમાન અભ્યાસક્રમ
દિલ્હીમાંથી 4 આતંકવાદીઓ ઝડપાયા
મહિલાઓની યોગ્યતા થાય છે નજરઅંદાજ
કેન્યામાં ભારતીયો સુરક્ષિત
કનકદુર્ગા મંદિરમાં નાસભાગ, 7ના મોત