મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > રાષ્ટ્રીય
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
આઈટમ ગર્લ અને ડ્રાઈવર વચ્ચે મારામારી !!

મુંબઈ. મુંબઈના એક શોપિંગ મોલની બહાર કાર પાર્કિંગના મામલે બોલીવુડ આઈટમ ગર્લ સંભાવના શેઠ અને તેના ડ્રાઈવર વચ્ચે થયેલી તકરારમાં બંને વચ્ચે મારામારી શરૂ થઈ ગઈ હતી.

જાહેર માર્ગ ઉપર આઈટમ ગર્લે તેના ડ્રાઈવરને લાફો ચોડી દીધો હતો, જેથી ઉશ્કેરાયેલા ડ્રાઈવરે પણ સામે થપ્પડ લગાવી દીધી હતી. લોઅર પરેલ વિસ્તારના હાઈ સ્ટ્રીટ ફિનીક્સ નજીક બનેલો આ બનાવ બોલીવુડમાં ચર્ચાના એરણે ચડ્યો હતો.
ઘણું બધુ
17 ક્વીન્ટલ ગાંજો ભરેલી ટ્રક ઝડપાઈ
મુંબઈ બોંબ ધડાકાના આરોપીનુ મોત
આતંકવાદી હુમલાની આશંકાએ લોખંડી બંદોબસ્ત
આગના કારણે દસ એકર જમીનનો પાક ખાક
ચોથા ધોરણના વિધાર્થીનો આપઘાત
AIIMSમાં ઓબીસી કોટા આ વર્ષથી-રામદૌસ