મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > રાષ્ટ્રીય
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
કેમિકલ ટેન્કરમાં આગ, સાત દાઝ્યાં

જયપુર. જયપુર-અમદાવાદ માર્ગ ઉપર રાજસ્થાનના અજમેર જિલ્લાના છોટાઉદેપુર ગામ પાસે આજે એક કેમિકલ ટેન્કરમાં આગ લાગતાં સાત જણાં ગંભીર રીતે દાઝી ગયા હતા.

પોલીસ ઉપ અધિક્ષક સતબીરસિંહે જણાવ્યુ હતુ કે, એક હોટલ નજીક રસાયણ ભરેલી ટેન્કરમાં આગ લાગી હતી. આગની પ્રચંડ જ્વાળાઓમાં લપેટાયેલા સાત જણાં ગંભીર રીતે દાઝી જતાં તેઓને સારવાર માટે દવાખાને ખસેડાયા હતા.
ઘણું બધુ
આઈટમ ગર્લ અને ડ્રાઈવર વચ્ચે મારામારી !!
17 ક્વીન્ટલ ગાંજો ભરેલી ટ્રક ઝડપાઈ
મુંબઈ બોંબ ધડાકાના આરોપીનુ મોત
આતંકવાદી હુમલાની આશંકાએ લોખંડી બંદોબસ્ત
આગના કારણે દસ એકર જમીનનો પાક ખાક
ચોથા ધોરણના વિધાર્થીનો આપઘાત