દહેરાદુન. ઉત્તરાખંડના દહેરાદુન જિલ્લામાં તા.11મી એપ્રિલના રોજ વહેલી સવારે એક બસ ઉંડી ખીણમાં ખાબકી જતા ઓછામાં ઓછા 20 લોકોના મોત થયા હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે. અને ચાર લોકો ઘાયલ થયા છે. દહેરાદુનથી પ્રાપ્ત અહેવાલ મુજબ આ બસમાં 40 જેટલા યાત્રીઓ હતા. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
|