મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > રાષ્ટ્રીય
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
ભોપાલ ગેસ દુર્ઘટનાના પિડીતો માટે પ્રદર્શન

ન્યૂયોર્ક. એમનેસ્ટી ઈન્ટરનેશનલના નેતૃત્વમાં સેંકડો પ્રદર્શનકારીઓએ 1984માં થયેલા ભોપાલ ગેસ દુર્ઘટનાની સમસ્યાઓના ઉકેલ માટે ભારત સરકાર પાસે યોગ્ય પગલા લેવાની માગણી સાથે અમેરિકામાં પ્રદર્શન કર્યુ હતુ.

ન્યૂયોર્કમાં સ્થિત ભારતીય દુતાવાસની સામે પ્રદર્શનકારીઓને સમૂહે ગેસ દુર્ઘટનાના પિડીતોની સમસ્યાઓના ઉકેલ માટે વિશેષ આયોગની રચના તથા યૂનિયન કાર્બાઈડ તથા ડાઉ કેમિકલ સામે કાનૂની કાર્યવાહી કરવાની માગણી કરી છે.
ઘણું બધુ
સિમીના નામે નિર્દોષ યુવાનોને રંજાડતી પોલીસ
કોંગ્રેસ અગ્રણી પર અજ્ઞાત શખ્સોનો હુમલો
બે વર્ષમાં મધ્યપ્રદેશમાં 13,592 તળાવો બન્યા
સગીર કન્યા પર ત્રણ પોલીસકર્મીનો બળાત્કાર
અમિતાભને મહારાષ્ટ્ર છોડવા નહોતુ કહ્યુ - રાજ
દહેરાદુનમાં બસ ખીણમાં પડી-20ના મોત