મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > રાષ્ટ્રીય
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
માણિકચંદનો કિલ્લો સુધારી દેવાશે
ભાષા

લખનૌ. પ્રતાપગઢ જીલ્લાના ગંગાનદીને કિનારે ઉત્તરી કિનારે આવેલ આઠસો વર્ષ જુનો જર્જીત થયેલ રાજા માણિક ચંદનો કિલ્લો એક વખર ફરીથી દેશ વિદેશના પર્યટકો અને ઈતિહાસકારોને પોતાની તરફ આકર્ષિત કરશે કેમકે હવે આની સાચવણીની જવાબદારી પર્યટન વિભાગે સંભાળી લીધી છે.

આ ઐતિહાસિક કિલ્લાને ફરીથી રંગરોગાણ કરાવવા માટે પર્યટન વિભાગે એક કરોડ 36 લાખ રૂપિયાની એક મહત્વકાંક્ષી યોજના બનાવી છે જેના માટે પ્રથમ ચરણમાં શાસન દ્વારા પર્યટન વિભાગંર 50 લાખ રૂપિયા આપી દેવાયા છે.
ઘણું બધુ
આંખોથી ઈશારો કરીન રોબોટ દિલ લઈ ગયો
મણીપુરમાં બે આતંકવાદી ઠાર
ઠગ દંપતીએ સૈનિકોને લુંટી લીધા
ભોપાલ ગેસ દુર્ઘટનાના પિડીતો માટે પ્રદર્શન
સિમીના નામે નિર્દોષ યુવાનોને રંજાડતી પોલીસ
કોંગ્રેસ અગ્રણી પર અજ્ઞાત શખ્સોનો હુમલો