મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > રાષ્ટ્રીય
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
પાંચમી પાસમાં યુવરાજ અને ધોની
ભાષા

નવી દિલ્હી. બોલીવુડથી પોતાના પ્રેમ માટે પ્રખ્યાત યુઅવરાજસિંહ અને ભારતીય વન ડે ટીમના કેપ્ટન મહેંન્દ્રસિંહ ધોની ક્રિકેટના મેદાન પર ઝલવા દેખાડ્યા સિવાય ઝડપથી શાહરૂખ ખાનનો શો શું તમે પાંચમી પાસથી તેજ છો? ની અંદર પોતાના મગજના ઘોડા દોડાવતાં જોવા મળશે.

શાહરૂખે કહ્યું યુવરાજ શો પર આવી રહ્યાં છે. તેમણે કહ્યું છે કે ક્રિકેટમાંથી જેવો સમય મળશે તેઓ શોની અંદર ભાગ લેશે. મે ધોની સાથે પણ વાત કરી છે. આ મહિનામાં સ્ટાર પ્લસ પર પ્રસારિત થવા જઈ રહેલ શોની અંદર ભાગ લેનાર મહાનુભવો વિશે જ્યારે તેમને પુછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે પ્રીતી ઝીંટાએ પણ મારા ઘરે શો માટે અભ્યાસ કર્યો છે.
ઘણું બધુ
માણિકચંદનો કિલ્લો સુધારી દેવાશે
આંખોથી ઈશારો કરીન રોબોટ દિલ લઈ ગયો
મણીપુરમાં બે આતંકવાદી ઠાર
ઠગ દંપતીએ સૈનિકોને લુંટી લીધા
ભોપાલ ગેસ દુર્ઘટનાના પિડીતો માટે પ્રદર્શન
સિમીના નામે નિર્દોષ યુવાનોને રંજાડતી પોલીસ