મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > રાષ્ટ્રીય
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
દસ કરોડ સહિત બે રાયફલ જપ્ત

કર્ણાટકનાં બેલ્લારી શહેરમાં પોલીસે વીતી સાંજે એક કારમાંથી દસ કરોડ રૂપિયા રોકડ તથા બે રાઈફલ જપ્ત કરી હતી. પોલીસને શંકા છે કે આ નાણાનો ઉપયોગ ચૂંટણી પ્રચારમાં થવાનો હતો.

સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે શહેરનાં બહારનાં ભાગલી આવેલા કૃષિ ઉત્પાદન ચેક પોસ્ટ નજીક આ કાર જપ્ત કરવામાં આવી હતી. પોલીસે આ બાબતે બે લોકોની ધરપકડ કરી પૂછપરછ શરૂ કરી છે.
ઘણું બધુ
ઈરાનનાં રાષ્ટ્રપતિ ભારત પ્રવાસે આવશે
રાહુલનાં અભિયાનથી માયાવતી ગભરાઈ
મૂંડેનો વિવાદ દિલ્હી સુધી પહોંચ્યો
હાવડા હોસ્પિટલમાં આગ, દર્દીઓમાં દોડધામ
મોંઘવારીના વિરોધમાં બંગાળ જડબેસલાક બંધ
વારાણસીમાં ભાજપા નેતા પર બોંબ ફેંકાયો