મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > રાષ્ટ્રીય
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
લેફ્ટનેન્ટ જનરલ કટોચની બદલી

પોતાનાં કમાંડર અને સેવાકાળને લીધે પોતાનાં જૂનિયર અધિકારી હેઠળ કામ કરવાથી ઈન્કાર કરનારા ઉત્તર કમાંડનાં ચીફ ઓફ આર્મી સ્ટાફ જનરલ પી.સી.કટોચની લશ્કરનાં મુખ્ય કાર્યાલયમાં બદલી કરવામાં આવી છે.

ગઈકાલે જાહેર એક સત્તાવાર જાહેરાત અનુસાર લેફ્ટનેન્ટ કટોચને સેનાનાં મુખ્ય કાર્યાલયમાં માહિતી કલ્યાણ ટેકનોલોજીનાં મહાનિર્દેશક તરીકે નિમવામાં આવ્યા છે. ઉધમપુર સ્થિત ઉત્તર કમાંડથી બદલી થયા બાદ કટોચે પોતાનાં જૂનિયર અધિકારી હેઠળ કામ કરવાથી ઈન્કાર કર્યો હતો.

કટોચની કારકિર્દી ઘણી સારી રહી છે. ભારત સરકારે સંયુક્ત રાષ્ટ્રનાં અભિયાનમાં તેમનું નામ મોકલ્યું હતું. જો કે આ સંબંધમાં વાત આગળ વધી રહી નથી. સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે કટોચનો કાર્યકાળ હવે વધું સમય રહ્યો નથી.
ઘણું બધુ
એમ્સનાં ડોક્ટરોની આંદોલનની ચિમકી
મુંડે સંયમ રાખે : ઠાકરે
દસ કરોડ સહિત બે રાયફલ જપ્ત
ઈરાનનાં રાષ્ટ્રપતિ ભારત પ્રવાસે આવશે
રાહુલનાં અભિયાનથી માયાવતી ગભરાઈ
મૂંડેનો વિવાદ દિલ્હી સુધી પહોંચ્યો