મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > રાષ્ટ્રીય
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
પાગલ પુત્રએ માં બાપની હત્યા કરી

પંજાબનાં ભઠિંડા જીલ્લાનાં નૈયાવાલા ગામમાં સોમવારે મોડી રાત્રે એક યુવકે માતા-પિતાની ધારદાર હથિયાર વડે કરપીણ હત્યા કરી હતી.

પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, તેજા સિંહે (ઉં. 30) પોતાનાં પિતા જ્ઞાન સિંહ અને માતા મુખ્તિયાર કૌરની હત્યા બાદ પોતાની પત્ની પર પણ હુમલો કર્યો હતો. પરંતુ તે બચીને ભાગી નિકળવામાં સફળ રહી હતી.

પોલીસે તેજ સિંહની ધરપકડ કરી છે. તેજ સિંહ માનસિક રીતે બીમાર જણાય છે. હત્યાનું તાત્કાલીક કારણ જાણી શકાયું નથી. પોલીસે કેસ દાખલ કરી તપાસ શરૂ કરી છે.
ઘણું બધુ
વૈશ્યાવૃતિની ધંધાર્થી મહિલાઓનો પુનર્વાસ
લેફ્ટનેન્ટ જનરલ કટોચની બદલી
એમ્સનાં ડોક્ટરોની આંદોલનની ચિમકી
મુંડે સંયમ રાખે : ઠાકરે
દસ કરોડ સહિત બે રાયફલ જપ્ત
ઈરાનનાં રાષ્ટ્રપતિ ભારત પ્રવાસે આવશે