મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > રાષ્ટ્રીય
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
નોઇડાની એક ફૈક્ટરીમાં આગ લાગી

નોઇડા. પશ્ચિમ ઉત્તર પ્રદેશના નોઇડાના ફેઝ 2માં હોજીયરી માર્કેટની એક ફૈક્ટરીમાં આજે આગ લાગવાથી ભાગદોડ મચી ગઇ હતી. પુલિસ ઉપાધીક્ષક ત્રિગુણ બિશેલે જણાવ્યું કે જોતાને જોતા આ આગે વિકરાળ રૂપ ધારણ કરી લીધું અને આ આગથી બચવા માટે લોકોમાં ભાગદોડ મચી ગઇ હતી.

શ્રી બિશેન મુજબ આગ ઠારવા માટે અગ્નિશામક વિભાગની આઠ ગાડિઓ લગાઇ દેવામાં આવી છે. નાગરિક અને પોલિસ પ્રશાસનના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. આ ફૈક્ટરીની પાસે આવેલ અન્ય યોજીયરીની ફૈક્ટરીમાં પણ આગ ફેલાવાની આશંકા વ્યકત તેઓ કરી હતી.
ઘણું બધુ
લોકસભામાં પર્યાવરણ રક્ષાનો સંકલ્પ
કર્નાટકના 12 શહેરોના નામ બદલાશે ?
પાગલ પુત્રએ માં બાપની હત્યા કરી
વૈશ્યાવૃતિની ધંધાર્થી મહિલાઓનો પુનર્વાસ
લેફ્ટનેન્ટ જનરલ કટોચની બદલી
એમ્સનાં ડોક્ટરોની આંદોલનની ચિમકી