મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > રાષ્ટ્રીય
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
પાકિસ્તાને 18 ભારતીય માછીમારોને પકડયાં

વડોદરા. અજાણતાથી પાકિસ્તાની સમુદ્રી સરહદમાં પ્રવેશી ગયેલા 18 માછીમારોને પાકિસ્તાની કોસ્ટગાર્ડે ઝડપી પાડ્યા હતા. માછીમારો સાથે પાકિસ્તાની અધિકારીઓએ 3 બોટ પણ જપ્ત કરી હતી.

સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ, પાકિસ્તાનના અધિકારીઓએ 18 માછીમારોની ધરપકડનો સંદેશો પાઠવ્યો છે. ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનના અધિકારીઓ દ્વારા પાછલા એક સપ્તાહમાં કુલ 36 માછીમારોને પકડવામાં આવ્યા છે. પકડાયેલા તમામ માછીમારો પોરબંદર વિસ્તારના છે.
ઘણું બધુ
મોરબીની જેલમાં કેદીનો આપઘાતનો પ્રયાસ
નોર્વેની લાપતા મહિલાનો મૃતદેહ મળ્યો
મુંબઈના અધ્યક્ષ પદેથી મધુ ચવ્હાણને હટાવ્યાં
ખેડૂત દંપતિ પર ગોળીબાર કરી હત્યા
ગોપીનાથ મૂંડેએ રાજીનામુ પરત ખેંચ્યુ
સિમીના લશ્કરે તૈયબા સાથે સંબંધ