મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > રાષ્ટ્રીય
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
નક્સલ સમર્થકને અમેરિકન પુરસ્કાર
અમેરિકામાં આવેલી ગ્લોબલ હેલ્થ કાઉન્સિલે બુદ્ધિજીવી વિનાયક સેનને પ્રતિષ્ઠિત જોનાથન માન પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યા છે. તેમની પત્નીએ આ માહિતી આપી છે.

સેનની છત્તીસગઢમાં નક્સલિઓ સાથે કથિત સંપર્કોને કારણે ધરપકડ કરવામાં આવી છે. તેમની પત્ની એલીના સેને જણાવ્યું હતું કે, વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનાં ભૂતપૂર્વ મહાનિર્દેશકનાં સન્માનમાં 1988 માં શરૂ કરવામાં આવેલા એવોર્ડ માટે તેમનાં પતિની પસંદગી કરવામાં આવી છે.

સેનની એ ધારણાની પ્રશંસા કરતાં આ ખિતાબ આપવામાં આવશ કે છત્તીસગઢનાં આદિવાસીઓનાં માનવાધિકારની રક્ષા તથા તેમનાં જીવન જીવવાનાં અધિકારોને સુરક્ષિત રાખ્યા વિના તેમને સ્વસ્થ ન રાખી શકાય.
ઘણું બધુ
ભાગદોડમાં પાંચ લોકોનાં મોત
મોંઘવારી નાથવા વધું નાણાકીય ઉપાય
લશ્કરનું આધુનિકીકરણ પ્રાથમિકતા : એન્ટની
પાકિસ્તાને 18 ભારતીય માછીમારોને પકડયાં
મોરબીની જેલમાં કેદીનો આપઘાતનો પ્રયાસ
નોર્વેની લાપતા મહિલાનો મૃતદેહ મળ્યો