દુબઈ. સંયુક્ત આરબ અમિરાતના શારજાહ શહેરના અબુસાગર વિસ્તારમાં નવી બની રહેલી એક ઈમારત ધરાશાયી થતાં તેના કાટમાળ નીચે દટાઈ ગયેલા બે ભારતીય અને એક પાકિસ્તાની શ્રમજીવીનાં મોત નીપજ્યાં હતા.
પોલીસ સૂત્રોએ જણાવ્યુ હતુ કે, મરનાર શખ્સોમાં ભારતના રામ પી અને ચંદ્ર એમનો સમાવેશ થાય છે. જ્યારે પાકિસ્તાની મૃતક યુવકનુ નામ મહોંમદ હયાત ખાન હોવાનુ જાણવા મળ્યુ હતુ.
|