મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > રાષ્ટ્રીય
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
રડારનાં સંકેત યાંત્રિક ખામી

દિલ્હીનાં હવાઈ મથક પર વડાપ્રધાન મનમોહન સિંહનાં ખાસ વિમાનનાં ઉતરાણ દરમિયાન રડાર પર દેખાયેલા સંકેત એરફોર્સનાં ડોર્નિયર વિમાનનાં ટ્રાંસપોંડર નિષ્ફળ થવાથી બન્યાં હતાં. આ આશયની જાણકારી સરકારને મોકલી આપવામાં આવી છે.

નાગરિક વિમાન ઉડ્ડયન સચિવ અશોક ચાવલાએ કહ્યું હતું કે, નાગરિક વિમાન નિર્દેશાલય (ડીજીસીએ) એ આ મુદ્દે હવાઈ દળનાં અધિકારીઓ સમક્ષ ચર્ચા કરી હતી અને આ ઘટના વિશે તપાસ કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ ઘટનામાં કોઈ માનવીય ભૂલ થઈ નથી અને બધા માપદંડોનું સંપૂર્ણ રીતે પાલન કરવામાં આવ્યું હતું.
ઘણું બધુ
ચકમતો આકાશી પદાર્થ પડતાં કૌતુક
રાજસ્થાન : અકસ્માતમાં 19 નાં મોત
ઈન્દોરના માર્કેટમાં આગ, 10 દુકાનો ખાક
શ્રીલંકા સેના અને લીટ્ટે વચ્ચે ભીષણ જંગ
દુબઈમાં ઈમારત ધરાશાયી, 3નાં મોત
રજા નહીં મળતા એસએસબીના જવાનનો આપઘાત