નવી દિલ્હી. રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં રોડ અકસ્માત માટે આમ તો બ્લ્યૂલાઈન બસો ખુબ જ બદનામ થયેલી છે પરંતુ આંકડા બતાવે છે કે રસ્તા પર ચાલતાં લોકોનાં જીવ લેવાની બાબતે ટ્રકો બસ કરતાં પણ આગળ નીકળી ગઈ છે.
દિલ્હી પોલીસે ભેગા કરેલાં આંકડા મુજબ તાજેતરમાં જ જેટલી બ્લ્યૂ લાઈન બસોએ લોકોના ભોગ લીધા છે તેના કરતાં ડબલ ટ્રકોએ લોકોના ભોગ લીધા છે.
|