મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > રાષ્ટ્રીય
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
મંદબુદ્ધીની યુવતી ઉપર બળાત્કાર

કાનપુર. સચેન્ડીના ઢંડિયા ધરમપુર ગામે એક મંદબુદ્ધીની યુવતી ઉપર ગામના નરાધમ યુવકે બળાત્કાર ગુજારતા ચકચાર મચી ગઈ હતી. બળાત્કારનો ભોગ બનેલી યુવતીની બૂમરાણ સાંભળીને એકત્રીત થઈ ગયેલા લોકોએ નરાધમ યુવકને ઢોર મારમારીને પોલીસના હવાલે કરી દીધો હતો.

પોલીસે ઘટના સંદર્ભે બળાત્કારનો ગુનો દાખલ કરી યુવકની ધરપકડ કરી હતી. પોલીસે યુવતીને તબિબી પરીક્ષણ માટે દવાખાને ખસેડી હતી. ઉલ્લેખનીય છે કે, હવસખોર યુવક મંદબુદ્ધીની યુવતીને પોતાની સાથે ખેતરમાં લઈ ગયો હતો અને ત્યાં તેની ઉપર બળાત્કાર ગુજાર્યો હતો.
ઘણું બધુ
ઓસ્ટ્રેલીયાના સ્ટુડન્ટ વિઝા સાથે વર્કપરમિટ
ઈસરો દ્વારા કાલે દસ ઉપગ્રહોનુ પ્રક્ષેપણ
કિન્નરોની સુરક્ષા ગાર્ડ બનવાની ઈચ્છા
અકસ્માતમાં ટ્રકોએ બસોને પાછળ છોડી
મોંઘવારી પર નિયંત્રણ કરે મનમોહન-મોદી
રામસેતુ સુરક્ષા સેના ગઠિત કરાશે