મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > રાષ્ટ્રીય
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
વિશ્વનાં 35 ટકા નિરક્ષર ભારતમાં

વિશ્વનાં કુલ નિરક્ષરોમાં 35 ટકા ભારતમાં છે જો કે દેશનો શિક્ષણ વિકાસ સૂચકાંક સામાન્ય વધારા બાદ 0.789 થી વધીને 0.797 થયો છે. માનવ સંધાન વિકાસ રાજ્યમંત્રી એમ.એ.એ.ફાતમીએ રાજ્યસભામાં આ માહિતી આપી હતી.

ફાતમીએ એક પ્રશ્નનાં જવાબમાં જણાવ્યું હતું કે, આ વર્ષની ગ્લોબલ મોનિટરિંગ રોપોર્ટ (જી.એમ.આર) માં ભારતનું સ્થાન 105 મું છે જે 99 મું હતું.

ફાતમીએ કહ્યું હતું કે, 6 થી 14 વર્ષનાં ઉંમરનાં બધા બાળકો માટે મફત અને અનિવાર્ય શિક્ષણનાં મૌલિક અધિકાર સંબંધી શિક્ષણ અધિકાર ખરડા 2008 ને પણ અંતિમ આપી શકાયું નથી.
ઘણું બધુ
રાહુલ ગાંધી અચાનક ઝાબુઆ પહોંચ્યા
સોહરાબુદ્દીન કેસમાં જામીન નામંજૂર
પીએસએલવી-સી 9 પ્રક્ષેપિત
ફિયોનાનો પાસપોર્ટ ગુમ
સ્થિરતા-જવાબદારી વિકાસનો મંત્ર : મોદી
ખેડૂતનાં દેવા માફીથી કેન્દ્ર મુશ્કેલીમાં