મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > રાષ્ટ્રીય
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
લગ્ન નોંધણીની અવધિ 4 મહિના વધી

બધા સમુદાયો માટે લગ્ન નોંધણી અનિવાર્ય કરવા વિશેનો અહેવાલ સોંપવાનાં સંબંધમાં સુપ્રીમ કોર્ટે કેટલાક રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને વધું ચાર મહિનાનો સમય આપ્યો છે.

ન્યાયમૂર્તિ અરિજીત પસાયત અને ન્યાયમૂર્તિ પી. સદાશિવમની પીઠે કેટલાક રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો માટે આ અવધિ વધારી છે કારણ કે તેઓ 25 ઓક્ટોબર 2007 નાં ન્યાયાલયનાં તે આદેશનું પાલન નથી કરી શક્યા જેમાં ત્રણ મહિનાની અંદર તેમનાં આદેશને અમલમાં લાવવાની વાત કહી હતી.

2 ફેબ્રુઆરી 2006 એ સુપ્રીમે વૈવાહિક વિવાદોનાં કેસ પર વિચાર કરતાં રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને લગ્નનું રજીસ્ટ્રેશન અનિવાર્ય બનાવવા આદેશ આપ્યો હતો.
ઘણું બધુ
કિશોરની બલિની શંકામાં તપાસ શરૂ
ગુજકોકને મંજૂરી અપાવવા ભાજપાના પ્રયાસો
બેંગલૂરમાંથી પાંચ ગેંગસ્ટર ઝડપાયા
ભારતમાં 255 સૈનિકો એઈડ્સ પીડિત
વિશ્વનાં 35 ટકા નિરક્ષર ભારતમાં
રાહુલ ગાંધી અચાનક ઝાબુઆ પહોંચ્યા