નવી દિલ્હી. ઉનાળાની શરૂઆત સાથે જ ગરમીએ પોતાના રૌદ્ર સ્વરૂપના દર્શન કરાવી દીધા હતા. કાળઝાળ ગરમીના કારણે ઉત્તર પ્રદેશ અને ઓરિસ્સામાં મળીને કુલ પાંચ જણાંના મોત થયાં હતા. હરિયાણાના હિસ્સારમાં આજે અધિકતમ તાપમાન 45 ડિગ્રી રહ્યુ હતુ. પ્રદેશમાં ગરમી પોતાની ચરમસીમા ઉપર છે.
|