મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > રાષ્ટ્રીય
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
આરએસએસ ઉત્તર ભારતીયોનાં પક્ષમાં

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે મહારાષ્ટ્રમાં રહેતા ઉત્તર ભારતીય લોકોનો પક્ષ લેતા મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાનાં નેતા રાજ ઠાકરેનાં આંદોલનની ટીકા કરી છે.

આરએસએસનાં પશ્ચિમ ક્ષેત્રનાં પ્રમુખ અશોક કુકાદે દ્બારા જાહેર એક બયાનમાં રાજ ઠાકરેનું નામ લીધા વિના કહેવામાં આવ્યું હતું કે, રાજકારણીઓ, સામાજીક કાર્યકર્તાઓ અને મીડિયાને સંયમ રાખવો જોઈએ તથા ભાષા, ક્ષેત્ર અને જાતિનાં આધાર પર અશાંતિ પેદા કરવાનાં કોઈપણ પ્રયત્નને સહન ન કરવા જોઈએ. આરએસએસે પ્રવાસી લોકોને પણ કહ્યું હતું કે તેઓ સ્થાનીક લોકો સાથે મળીને રહે.
ઘણું બધુ
અડવાણીએ ઈન્દિરા ગાંધીની પ્રશંસા કરી
સલેમ કેસમાં પીઆરઓની પૂછપરછ
ચાલકરહિત વિમાનનું સફળ પરીક્ષણ
દિલ્હીમાં સગીરા પર બળાત્કાર
ચેક ગુમ થયાનાં કેસમાં બેંક દોષી
સેઝ એક કૌભાંડ : રવિશંકર પ્રસાદ