મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > રાષ્ટ્રીય
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
નાથૂલા પર ભારત-ચીન વ્યાપાર અટક્યો

નાથૂલા પર વાર્ષિક ચીન ભારત સરહદ વ્યાપારની શરૂઆતને કેન્દ્રિત વાણિજ્ય મંત્રાલય દ્વારા સિક્કિમ સરકારનાં અધિકારીઓને આપવામાં આવેલી જાહેરાત બાદ કેટલાક સમય સુધી ટાળી દીધો છે. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે, ચીન ભારત સરહદ બંને દેશોનાં વ્યાપારીઓ માટે આજે ખોલવાની હતી.

જીલ્લા કલેક્ટર વિશાલ ચૌહાણે જણાવ્યું હતું કે, ગઈકાલે સાંજે કેન્દ્રીય વાણિજ્ય મંત્રાલયથે એક ફેક્સ મળ્યો હતો જેમાં નાથૂલામાં સરહદી વ્યાપારને ફરીથી ખોલવાની યોજનાને સ્થગિત કરવાની માહિતી આપવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે, નાથૂલા પર વાર્ષિક વ્યાપારને 19 મે થી શરૂ કરવામાં આવશે તેવી શક્યતા છે.
ઘણું બધુ
નિર્મલા દેશપાંડેનું નિધન
આરએસએસ ઉત્તર ભારતીયોનાં પક્ષમાં
અડવાણીએ ઈન્દિરા ગાંધીની પ્રશંસા કરી
સલેમ કેસમાં પીઆરઓની પૂછપરછ
ચાલકરહિત વિમાનનું સફળ પરીક્ષણ
દિલ્હીમાં સગીરા પર બળાત્કાર