મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > રાષ્ટ્રીય
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
ક્રિકેટથી અજાણ નાણાંમંત્રી ચિંદબરમ
વાર્તા

આ આઈપીએલ શુ છે, આ ક્રિકેટ શુ હોય છે ? આ સવાલ કોઈ બીજા ગ્રહ પર રહેતા વ્યક્તિના નહી પણ ક્રિકેટ અને ક્રિકેટરો માટે જીવ આપી દેનાર આપણા ભારત દેશના નાણામંત્રી પી. ચિંદબરમના છે, જે તેમણે ગુરૂવારે કેબિનેટની બેઠકની જાણકારી આપવા માટે બોલાવેલા સંવાદદાતા સંમેલનમાં કર્યા.

કોઈ પત્રકારે પ્રશ્ન કર્યો કે શુ મૂડી મંત્રાલય આ સમયે ધમાકાની જેમ ચાલી રહેલ આઈપીએલ ક્રિકેટ ટુર્નામેંટને ઈંકમટેક્ષમાં રાહત આપવા જઈ રહ્યુ છે. નાણાંમંત્રીનુ જવાબી સવાલ હતો - આ આઈપીએલ કંઈ બલાનુ નામ છે ? નાણાંમંત્રીએ સ્પષ્ટ કર્યુ કે આ ક્રિકેટ ટુર્નામેંટ છે. ત્યારે નાણાંમંત્રીનો પ્રશ્ન હતો કે આ ક્રિકેટ શુ છે ?

વાત આગળ વધતા વધતા રાજનિતીક દળોના ખાતાની આવકવેરા રિપોર્ટ રજૂ કરવાની વાત સુધી પહોંચી ગઈ. ચિદંબરમે કહ્યુ કે રાજનીતિક દળોનો આવકવેરાનુ આંકલન રજૂ કરવામાં આવી શકે છે. આમાં કોઈ વાંધો નથી.
ઘણું બધુ
ગુજરાત-મહારાષ્ટ્ર દિનની ઉત્સાહભેર ઉજવણી
નાથૂલા પર ભારત-ચીન વ્યાપાર અટક્યો
નિર્મલા દેશપાંડેનું નિધન
આરએસએસ ઉત્તર ભારતીયોનાં પક્ષમાં
અડવાણીએ ઈન્દિરા ગાંધીની પ્રશંસા કરી
સલેમ કેસમાં પીઆરઓની પૂછપરછ