મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > રાષ્ટ્રીય
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
ભારતમાં આલ્કોહોલના ઉત્પાદનમાં વૃદ્ધી

નવી દિલ્હી. ભારત આલ્કોહોલના સૌથી મોટા ઉત્પાદકના તરીકે વિશ્વની યાદીમાં શામેલ થઈ ચુક્યુ છે. તાજેતરમાં પ્રકાશિત થયેલા આંકડા મુજબ પાછલા 15 વર્ષમાં દેશમાં આલ્કોહોલના ઉત્પાદનમાં ઉલ્લેખનીય વૃદ્ધી થઈ છે. જે વિશ્વભરમાં થતી આલ્કોહોલની ખપતના સાત ટકા ભરપાઈ કરે છે. આલ્કોહોલ એટલસ ઓફ ઈન્ડીયામાં જાહેર કરાયેલા આંકડા મુજબ વિશ્વભરમાં આલ્કોહોલની ખપતમાં સૌથી મોટુ યોગદાન ભારત આપી રહ્યુ છે.
ઘણું બધુ
આતંકવાદીઓના આશ્રય સ્થાનનો ભંડાફોડ
જમ્મુમાં સેનાના જવાનનો આપઘાત
મોંઘવારીના મુદ્દે આજે ભારત બંધ-બીજેપી
ક્રિકેટથી અજાણ નાણાંમંત્રી ચિંદબરમ
ગુજરાત-મહારાષ્ટ્ર દિનની ઉત્સાહભેર ઉજવણી
નાથૂલા પર ભારત-ચીન વ્યાપાર અટક્યો