મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > રાષ્ટ્રીય
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
મહાબલી ખલીનુ સન્માન કરાશે

શિમલા. હિમાચલ પ્રદેશ સરકારે મહાબલી ખલીને સન્માનીત કરવાનો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી કાર્યાલયમાંથી મળતી વિગતો મુજબ, રાજ્ય સરકારે સિરમૌર જિલ્લાના રહેવાસી ખલીને સન્માનીત કરવાનો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી પ્રેમકુમાર ધૂમલ 22 મેના રોજ યોજાનારી હમીરપુર લોકસભા ઉપચુંટણીમાં વ્યસ્ત હોઈ હજી સુધી ખલીને સન્માનીત કરવા માટે કાર્યક્રમ યોજવાની તારીખ નક્કી કરવામાં આવી નથી.
ઘણું બધુ
શુ મહિલાઓ મસ્જીદમાં નમાઝ પઢાવી શકે ??
નંદીગ્રામમાં 3 મહિલાઓને નિર્વસ્ત્ર કરાઈ
કુવામાં ઝેરી ગેસની અસરથી ચારનાં મોત
બિહારીઓને સુરક્ષા અપાશે : દેશમુખ
કચ્છી પરંપરિક કલાનું ડિઝિટલાઈઝેશન થશે
નિર્મલા દેશપાંડેનાં અસ્થિ વિસર્જિત