મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > રાષ્ટ્રીય
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
પશ્ચિમ બંગાળના રાજ્યપાલનો અનોખો અભિગમ

કલકત્તા. રહેણાંક વિસ્તારમાં વિજળીની કટૌતીને જોતાં પશ્ચિમ બંગાળના રાજ્યપાલ ગોપાલકૃષ્ણ ગાંધીએ પોતાના નિવાસ સ્થાન રાજભવનમાં બે કલાકની વિજકાપ મુકવાનો પ્રસ્તાવ રજુ કર્યો હતો. રાજ્યપાલના આ નિર્ણય બાદ કાલથી રાજભવનમાં બે કલાક માટે વિજ કાપ શરૂ કરી દેવામાં આવશે. રાજ્યપાલે જણાવ્યુ હતુ કે, જ્યારે સામાન્ય જનતા વીજ કાપની મુશ્કેલી વેઠી રહી હોય ત્યારે તેમના નિવાસ સ્થાને ચોવીસ કલાક વિજળી આપવી યોગ્ય નથી.
ઘણું બધુ
માધવસિંહ સોલંકી સામે સીબીઆઈએ બાંયો ચડાવી
મહાબલી ખલીનુ સન્માન કરાશે
શુ મહિલાઓ મસ્જીદમાં નમાઝ પઢાવી શકે ??
નંદીગ્રામમાં 3 મહિલાઓને નિર્વસ્ત્ર કરાઈ
કુવામાં ઝેરી ગેસની અસરથી ચારનાં મોત
બિહારીઓને સુરક્ષા અપાશે : દેશમુખ