મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > રાષ્ટ્રીય
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
સેવાનિવૃત સૈન્ય કર્મચારીઓ દેખાવો યોજશે

સેવાનિવૃત સૈન્ય કર્મચારીઓ પોતાની માંગણીઓનાં સમર્થનમાં આજે દિલ્હીમાં વિરોધ પ્રદર્શનો કરશે. રિટાયર્ડ કર્મચારીઓએ દાવો કર્યો છે કે, છઠ્ઠા વેતન પંચે તેમની માંગણીઓને અવગણી છે.

દેખાવોનું આયોજન ઈન્ડિયન એક્સ સર્વિસ લીગ કરશે. વિરોધ પ્રદર્શનમાં ભૂતપૂર્વ સૈનિકોનાં કુટુંબિજનો અને લશ્કરનાં કર્મચારીઓની વિધવા પણ ભાગ લેશે. તેઓ બધાનું કહેવું છે કે પગાર પંચનાં અહેવાલથી સુરક્ષા સેવાનાં કર્મચારીઓનાં હિતોને નુકશાન થયું છે.
ઘણું બધુ
માન્યતાને એકતરફી તલાકનો હક
કર્ણાટક ચૂટણી પ્રચારમાં પોખરણ ગાજ્યું
ટેનિસ બોલની રમત ક્રિકેટ નથી-અદાલત
પશ્ચિમ બંગાળના રાજ્યપાલનો અનોખો અભિગમ
માધવસિંહ સોલંકી સામે સીબીઆઈએ બાંયો ચડાવી
મહાબલી ખલીનુ સન્માન કરાશે