મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > રાષ્ટ્રીય
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
નક્સલી રાજકારણમાં પ્રવેશે : સરન

પરમાણુ મુદ્દે વડાપ્રધાનનાં ખાસ દૂત શ્યામ સરને દેશમાં સક્રિય નક્સલીઓને નેપાળનાં માઓવાદીઓ પાસેથી બોધ લેવાની શિખામણ આપતા રાજકીય મુખ્યધારામાં સામેલ થવાની ભલામણ કરી છે.

ભારતમાં નક્સલી સમસ્યાનાં સંદર્ભમાં નેપાળમાં સત્તા પરિવર્તનનો ઉલ્લે કરતાં નેપાળનાં ભૂતપૂર્વ રાજદૂતે કહ્યું હતું કે, નક્સલીઓને હિમાલયી દેશ નેપાળનાં માઓવાદીઓ પાસેથી શિખી રાજકીય મુખ્યધારામાં સામેલ થવું જોઈએ.

મહિલા પત્રકારો સાથે વાતચીતમાં નેપાળનાં સંબંધમાં ભારતની ભવિષ્ય નીતી પર તેમણે કહ્યું હતું કે, કેન્દ્ર પાડોસી દેશમાં રચાનારી સરકારની રાહમાં છે.
ઘણું બધુ
સેવાનિવૃત સૈન્ય કર્મચારીઓ દેખાવો યોજશે
માન્યતાને એકતરફી તલાકનો હક
કર્ણાટક ચૂટણી પ્રચારમાં પોખરણ ગાજ્યું
ટેનિસ બોલની રમત ક્રિકેટ નથી-અદાલત
પશ્ચિમ બંગાળના રાજ્યપાલનો અનોખો અભિગમ
માધવસિંહ સોલંકી સામે સીબીઆઈએ બાંયો ચડાવી