મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > રાષ્ટ્રીય
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
મહિલા ટેકનીકલ શિક્ષણને પ્રોત્સાહન

સંસદમાં મહિલા અનમાત ખરડો રજુ થવાની ઉત્સાહિત મહિલાઓ માટે વધુ એક ખુશીનાં સમાચાર દેશમાં ટેકનીકલ શિક્ષણને પ્રોત્સાહન આપનારી સંસ્થાન અખિલ ભારતીય ટેકનીકલ શિક્ષણ પરિષદ તરફથી આવ્યા છે.

પરિષદનાં નવા નિમાયેલા અધ્યક્ષ આર.એ.યાદવે જણાવ્યું હતું કે, પરિષદે જે નવા પગલા ભર્યા છે તેમાં મહિલાઓ માટે અલગ એન્જીનિયરિંગ શરૂ કરવી સરળ બનશે અને તેનાંથી દેશમાં મહિલાઓ માટે ટેકનીકલ શિક્ષણને પ્રોત્સાહન મળવાની શક્યતાઓ વધી છે.

હવે મહિલાઓ માટે નવી એન્જીનિયરિંગ કોલેજ ખોલવા માટે કોલેજ પરિસર માટે માત્ર પાંચ એકડ જમીન જોઇએ જ્યારે પહેલા 10 એકર જમીનની જરૂર હતી. આ કોલેજોની સીટોની સંખ્યા 240 થી વધારીને 300 કરવામાં આવી જે તથા પ્રવેશ માટે જમા કરવામાં આવતી રકમ પણ ઓછી કરવામાં આવી છે.
ઘણું બધુ
નક્સલી રાજકારણમાં પ્રવેશે : સરન
સેવાનિવૃત સૈન્ય કર્મચારીઓ દેખાવો યોજશે
માન્યતાને એકતરફી તલાકનો હક
કર્ણાટક ચૂટણી પ્રચારમાં પોખરણ ગાજ્યું
ટેનિસ બોલની રમત ક્રિકેટ નથી-અદાલત
પશ્ચિમ બંગાળના રાજ્યપાલનો અનોખો અભિગમ