મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > રાષ્ટ્રીય
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
અમરનાથયાત્રા થી કશ્મીરને આર્થિક લાભ
N.D

શ્રીનગર. શ્રી અમરનાથજી તીર્થસ્થળ બોર્ડના મુખ્ય કાર્યકારી અધિકારી ડો. અરૂણ કુમારે જણાવ્યું હતું કે, બે મહિલા ચાલનારી શ્રી અમરનાથ યાત્રા થી કશ્મીરની અથવ્યવસ્થામાં સુધાર થવાની સંભાવના છે.

ડો. કુમારે અહીં કશ્મીર ચેમ્બર ઓફ કોમર્સ એંડ ઇંડસ્ટ્રીઝ કેસીસીઆઇના એક પ્રતિનિધિમંડળ સાથે વાતચીતમાં આશ્વાસ્ત કર્યું કે બોર્ડ આ વર્ષે પણ તીર્થયાત્રાના દરમિયાન વ્યાપારિક સમુદાયની દરેક પ્રકારની મદદ કરશે.

ડો. કુમારને આપેલી જાહેરાતમાં ચેમ્બરે સ્થાનીય વ્યવસાઇયો અને લોકોને યાત્રાથી થનારા લાભો યાત્રિકોના પંજીકરણ અને હેલીકોપ્ટર સેવાએ સંબંધી મુદ્દે રજુ કરવામાં આવ્યા છે. આ વચ્ચે કેસીસીઆઇએ અમરનાથ તીર્થયાત્રિકો માટે વિવિધ પૈકેજોના પ્રસ્તાવ રાખવાનો પણ નિર્ણય લીધો છે.

અંત્રે નોંધનિય છે કે, અમરનાથ યાત્રા 18મી જૂનથી શરૂ થઇને 18મી ઓગસ્ટ સુધી ચાલનારી છે.
ઘણું બધુ
ઉકળતા તાવડામાં પડતાં બે માસૂમનાં મોત
પ્રિયંકા નલિનીને મળી હતી : અધીક્ષક
જમ્મૂ : જવાને સાથીની હત્યા કરી
મહિલા ટેકનીકલ શિક્ષણને પ્રોત્સાહન
નક્સલી રાજકારણમાં પ્રવેશે : સરન
સેવાનિવૃત સૈન્ય કર્મચારીઓ દેખાવો યોજશે