મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > રાષ્ટ્રીય
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
સબીલ બેંગલૂર પહોંચ્યો

બ્રિટનની જેલમાં 18 વર્ષ વિતાવ્યા બાદ ભારત મોકલવામાં આવેલા ભારતીય ડોક્ટર સબીલ અહમદને આજે સવારે બેંગલૂર હવાઈ મથકે લાવવામાં આવ્યો હતો.

સબીપ પર આક્ષેઓ છે કે, તેણે ગ્લાસગો હવાઈ મથકને ઉડાવી દેવામાં પોતાનાં ભાઈ કફીલ અહમદની કાવતરાની બાતમી જાણી જોઈને છૂપાવી રાખી હતી.

સબીલ આજે વહેલી સવારે 3 વાગ્યેને 43 મિનિટે બેંગલૂર પહોંચ્યો હતો. તેની સાથે લંડનથી આવેલા બે પોલીસ અધિકારી પણ હતાં. જો કે સબીલની મીડિયા સાથે વાતચીત થઈ શકી ન હતી કારણ કે સબીલને સુરક્ષા અધિકારી વિમાનઘરનાં પાછળનાં દરવાજેથી બહાર લઈ ગયા હતાં.
ઘણું બધુ
નોએડામાં યુવતીએ આત્મહત્યા કરી
પશ્ચિમ બંગાળ : સંઘર્ષમાં 30 ઘાયલ
આચાર્યએ વિદ્યાર્થીનીનું અપહરણ કર્યું
ભાજપ આતંકવાદ સામે નિષ્ફળ : સોનિયા
જમ્મૂમાં આતંકવાદીઓનો અડ્ડો મળ્યો
અગ્નિ-3 મિસાઇલનું ટેસ્ટ પરિક્ષણ સફળ