મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > રાષ્ટ્રીય
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
બદ્રીનાથના દ્વાર ખુલ્યા
ભાષા

ઋષિકેશ. વિશ્વ પ્રસિદ્ધ ભગવાન બદરીનાથ ધામના દ્વાર આજે સવારે સાત વાગ્યે અને 50 મિનિટે ખોલી દેવાયા હતાં. આ દરમિયાન પ્રદેશના મુખ્યમંત્રી ખંડારૂ તથા જીલ્લાના અન્ય અધિકારીઓ પણ હાજર રહ્યાં હતાં. ભારે અવ્યવસ્થાની વચ્ચે આજે ચાર ધામોમાંથી એક બદ્રીનાથ ધામના દ્વાર આગામી છ માસ માટે શ્રદ્ધાળુઓને માટે ખોલી દેવાયા છે. આ દરમિયાન હજારો શ્રદ્ધાળુઓએ બદ્રીનાથના દર્શન કર્યાં હતાં.
માન્યામાં આવે તેવું છે કે અન્ય કેદારનાથ, ગંગોત્રી અને યમનોત્રીના દ્વાર સાત મેને દિવસે જ ખોલી દેવાયા હતાં. પાછલાં ચાલીસ વર્ષો દરમિયાન આ પહેલો જ અવસર હતો જ્યારે કે ત્રણેય ધામોના દ્વાર એક જ સાથે અક્ષય તૃતીયાના દિવસે ખોલાયા.
ઘણું બધુ
સ્કારલેટ પર ફિલ્મ બનશે
સ્ત્રીઓને નમાજ પઢવાનો અધિકાર નહી
અયોધ્યામાં સાધુનો ગળેફાંસો ખાઈ આપઘાત
રામસેતુને પ્રાચિન સ્મારક ઘોષીત કરી શકાય ??
એમ્સના નિર્દેશક ફરજ પર ચાલુ - SC
સેતુ સમુદ્રમમાં આસ્થા નહીં : અગ્નિવેશ