નવી દિલ્હી. જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાં આજે ઓછી તીવ્રતા વાળા ભૂકંપના આંચકા અનુભવાયા હતા. હવામાન ખાતાના અધિકારીઓએ જણાવ્યુ હતુ કે, બપોરે 12.06 કલાકે આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.8 માપવામાં આવી હતી. ભૂકંપનુ કેન્દ્ર ઉત્તરી અક્ષાંસના 33.3 ડિગ્રી તથા પૂર્વી દેશાન્તરના 76.7 ડિગ્રી પર રહ્યુ હતુ.
|