મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > રાષ્ટ્રીય
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
સીઆરપીએપ અધિકારી સામે મહિલાઓની ફરિયાદ

નંદીગ્રામ. નંદીગ્રામના સોનાચૂરા ગામની બે મહિલાઓ સાથે સીઆરપીએફના ઉપ મહાનિરીક્ષકે શારિરીક છેડછાડ કરી હોવાનો આક્ષેપ લગાવવામાં આવતાં ચકચાર મચી ગઈ હતી. નંદીગ્રામ પોલીસ મતખના પ્રભારી દેવાશિષ ચક્રવર્તીએ જણાવ્યુ હતુ કે, મહિલાઓની ફરિયાદને આધારે પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.
ઘણું બધુ
28 કરોડની કિંમતનુ હેરોઈન જપ્ત
જમ્મુ-કાશ્મીરમાં ભૂકંપના આંચકા
સરિસ્કામાંથી 25 વાઘ ભેદી સંજોગોમાં ગાયબ
પશ્ચિમી ચંપારણ્યના જંગલમાં વાઘનો શિકાર
મુસ્લીમ મહિલાઓએ મસ્જીદમાં નમાઝ અદા કરી
અર્જુનસિંહનાં પુસ્તકનું લોકાર્પણ