મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > રાષ્ટ્રીય
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
મેટ્રો રેલના ગોડાઉનમાં આગ

નવી દિલ્હી. દક્ષિણ દિલ્હીના ઔધોગિક ક્ષેત્રમાં સ્થિત મેટ્રો રેલના એક ગોડાઉનમાં આજે એકાએક આગ ભભૂકી ઉઠતાં દોડધામ મચી ગઈ હતી. બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડના લાશ્કરો ઘટના સ્થળે દોડી ગયા હતા અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા.

બે કલાકની ભારે જહેમત બાદ લાશ્કરોએ આગ ઉપર કાબુ મેળવવામાં સફળતા મેળવી હતી. આગના આ બનાવમાં લાખો રૂપિયાનુ નુકસાન થયુ હોવાની આશંકા છે. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનુ પ્રાથમિક તારણ બહાર આવ્યુ હતુ.
ઘણું બધુ
કુપવાડામાં બે આતંકવાદી ઠાર
સીઆરપીએપ અધિકારી સામે મહિલાઓની ફરિયાદ
28 કરોડની કિંમતનુ હેરોઈન જપ્ત
જમ્મુ-કાશ્મીરમાં ભૂકંપના આંચકા
સરિસ્કામાંથી 25 વાઘ ભેદી સંજોગોમાં ગાયબ
પશ્ચિમી ચંપારણ્યના જંગલમાં વાઘનો શિકાર