મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > રાષ્ટ્રીય
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
સેનાનુ વાહન નદીમાં ખાબક્યું, બેનાં મોત

જમ્મુ. જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાં સેનાનુ એક વાહન ચિનાબ નદીમાં ખાબકતાં ત્રણ જવાનોના મોત થયાં હતા. જ્યારે અન્ય બે જવાનો ઘાયલ થઈ જતાં તેઓને સારવાર માટે દવાખાને ખસેડાયા હતા.

અધિકારીઓએ જણાવ્યુ હતુ કે, 8-રાષ્ટ્રીય રાઈફલ્સનુ વાહન ડોડા તરફ જતુ હતુ તે સમયે રસ્તામાં આવતા ઘાટી ક્ષેત્રમાં અચાનક તેનુ ટાયર લપસી પડ્યુ હતુ અને વાહન ચિનાબ નદીમાં ખાબક્યું હતુ. જેના કારણે નદીમાં ડુબી ગયેલા ત્રણ જવાનોના મોત નીપજ્યાં હતા. જ્યારે અન્ય બે જણાંને ઈજા પહોંચતા તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા.
ઘણું બધુ
કોર્પોરેટ જાસૂસો સામે અન્ડર કવર એજન્ટ
ડીએસપીના ઘરે ચોરી
મેટ્રો રેલના ગોડાઉનમાં આગ
કુપવાડામાં બે આતંકવાદી ઠાર
સીઆરપીએપ અધિકારી સામે મહિલાઓની ફરિયાદ
28 કરોડની કિંમતનુ હેરોઈન જપ્ત