મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > રાષ્ટ્રીય
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
બે બાળકીઓ સાથે માતાનુ અગ્નિસ્નાન

આઝમગઢ. જહાનાગંજ પોલીસ મથકની હદમાં આવતા મિતૂપુર ગામે પારિવારીક કંકાસથી કંટાળેલી એક પરિણીતાએ પોતાની બે બાળકીઓ સાથે અગ્નિસ્નાન કરી લેતાં ચકચાર મચી ગઈ હતી.

આ બનાવની જાણ થતાં જ ઘટના સ્થળે પહોંચેલી પોલીસે ત્રણેના મૃતદેહોને પીએમ માટે સ્થાનીક હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા. બનાવ અંગે પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.
ઘણું બધુ
સેનાનુ વાહન નદીમાં ખાબક્યું, બેનાં મોત
કોર્પોરેટ જાસૂસો સામે અન્ડર કવર એજન્ટ
ડીએસપીના ઘરે ચોરી
મેટ્રો રેલના ગોડાઉનમાં આગ
કુપવાડામાં બે આતંકવાદી ઠાર
સીઆરપીએપ અધિકારી સામે મહિલાઓની ફરિયાદ