મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > રાષ્ટ્રીય
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
લદ્દાખમાં અપરાધિક વારદાતોમાં વૃદ્ધી

લેહ. હિમાલય સ્થિત લદ્દાખમાં દિન-પ્રતિદીન અપરાધિક વારદાતોમાં વૃદ્ધી થઈ રહી છે. એક સમયે શાંતિના પ્રતિક ગણાતા લદ્દાખમાં બહારના લોકોના પ્રવેશના કારણે ગુનાખોરીમાં વૃદ્ધી થઈ રહી છે તેવુ પોલીસનુ માવુ છે.

વરિષ્ઠ પોલીસ અધિક્ષક એસ આર સેમ્યુઅલે જણાવ્યુ હતુ કે, અત્યાર સુધી આ વિસ્તારમાં હત્યા, બળાત્કાર અને નશીલી દવાઓની તસ્કરી જેવા અપરાધો નોંધાતા નથી. લેહ-શ્રીનગર અને લેહ-મનાલી ધોરીમાર્ગ બનતાં લદ્દાખ સાથે દેશના અન્ય વિસ્તારોનો સંપર્ક સધાતા લોકોની અવરજવરમાં વધારો થયો છે. જેને કારણે વિસ્તારમાં અપરાધોમાં વધારો થયો છે.
ઘણું બધુ
નક્સલી પ્રભાવિત વિસ્તારમાં અડવાણીની સભા
લિટ્ટેના સમર્થક સમૂહો પર પ્રતિબંધ લગાવો
હરિયાણાના પોલીસ મથકમાં સ્ત્રી નગ્ન થઇ
હત્યાના કેસમાં ચારને આજીવન કેદ
વેપારીના ઘરે છાપો:23 કિલો સોનું મળ્યું
અજ્ઞાત બીમારીથી 5 બાળકોના મોત