મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > રાષ્ટ્રીય
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
વાયુસેનાનુ વિમાન દુર્ઘટનાગ્રસ્ત, મહિલાનું મોત

નવી દિલ્હી. આંધ્રપ્રદેશના મેદક વિસ્તાર પાસે વાયુસેનાનુ પ્રશિક્ષણ વિમાન એચપીટી-32 દુર્ઘટનાગ્રસ્ત થતાં એક શિખાઉ મહિલા પાઈલોટનુ મોત નીપજ્યું હતુ.

ભારતીય વાયેસેનાના પ્રવક્તાએ જણાવ્યુ હતુ કે, પ્રશિક્ષણ વિમાન પોતાની નિયમીત ઉડાન પર હતુ. બપોરે ત્રણેક વાગ્યાના સુમારે આ ઘટના બની હતી. જેમાં મહિલા પાઈલોટને ગંભીર ઈજા પહોંચી હતી. જેમાં તેનુ મોત નીપજ્યું હતુ. વાયુસેના દ્વારા આ અકસ્માતની તપાસનો આદેશ આપી દેવાયો છે.
ઘણું બધુ
વન વિભાગના અધિકારીઓને રિવોલ્વર
બોમ્બે ડાઈંગ અને બોમ્બે ટાઈમ્સમાં તોડફોડ
લદ્દાખમાં અપરાધિક વારદાતોમાં વૃદ્ધી
નક્સલી પ્રભાવિત વિસ્તારમાં અડવાણીની સભા
લિટ્ટેના સમર્થક સમૂહો પર પ્રતિબંધ લગાવો
હરિયાણાના પોલીસ મથકમાં સ્ત્રી નગ્ન થઇ