મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > રાષ્ટ્રીય
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
મૃતકોના કુટુંબીજનોને પાંચ લાખની સહાય

જયપુર(વાર્તા) રાજસ્થાનના મુખ્યમંત્રી વસુંધરા રાજેના રાહત કોશમાંથી જયપુર બોંબ બ્લાસ્ટમાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને પાંચ-પાંચ લાખની સહાય, ગંભીર ઈજાગ્રસ્તોને એક-એક લાખ રૂપિયાની સહાય અને સાધારણ ઈજાગ્રસ્તોને રૂપિયા 25,000ની સહાય આપવામાં આવશે તેવી ઘોષણા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી હતી.
ઘણું બધુ
મૃતકોના કુટુંબીજનોને પાંચ લાખની સહાય
વિસ્ફોટકો સાઈકલ પર ફીટ કરાયા હતા
વિસ્ફોટ પાછળ હૂજીની સંડોવણી ??
રાજસ્થાન સહિત દેશના મોટા શહેરોમાં એલર્ટ
જયપુર બ્લાસ્ટના આંતરરાષ્ટ્રીય પડઘા
પ્રધાનમંત્રીની શાંતિ જાળવવા અપીલ