મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > રાષ્ટ્રીય
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
જયપુરની ઘટના માનવતા વિરુદ્ધ-સોનિયા

નવી દિલ્હી(વાર્તા) કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ જયપુરમાં થયેલા બોંબ વિસ્ફોટોની નિંદા કરી હતી અને આ ધમાકામાં માર્યા ગયેલા લોકો પ્રતિ શોક વ્યક્ત કર્યો હતો. આ બનાવને તેમણે માનવતા વિરુદ્ધના અપરાધ તરીકે આલેખ્યો હતો અને સંકટની આ ઘડીમાં તમામ નાગરિકોને મૃતકો તથા ઈજાગ્રસ્તોની વ્હારે પહોંચવાની અપીલ કરી હતી.
ઘણું બધુ
મૃતકોના કુટુંબીજનોને પાંચ લાખની સહાય
મૃતકોના કુટુંબીજનોને પાંચ લાખની સહાય
વિસ્ફોટકો સાઈકલ પર ફીટ કરાયા હતા
વિસ્ફોટ પાછળ હૂજીની સંડોવણી ??
રાજસ્થાન સહિત દેશના મોટા શહેરોમાં એલર્ટ
જયપુર બ્લાસ્ટના આંતરરાષ્ટ્રીય પડઘા