મુખપૃષ્ઠ > સમાચાર જગત > સમાચાર > રાષ્ટ્રીય
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
મધ્યપ્રદેશમાં એલર્ટ ઘોષીત કરાયું

ભોપાલ(વાર્તા) રાજસ્થાનના જયપુર શહેરમાં આજે થયેલા સિરીયલ બોંબ બ્લાસ્ટના પગલે પાડોશી રાજ્યોમાં પણ ભયનુ સામ્રાજ્ય ફેલાયુ હતુ. મધ્યપ્રદેશ પોલીસે રાજ્યમાં વિશેષ સતર્કતા રાખવાની શરૂઆત કરી દીધી છે. પ્રદેશના પોલીસ મુખ્યાલયના સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ, તમામ રેન્જ, જિલ્લા પોલીસને નિર્દેશ આપવામાં આવ્યો છે કે, સાર્વજનિક સ્થાનો અને સંવેદનશીલ ક્ષેત્રોમાં વિશેષ નજર રાખવામાં આવે અને શંકાસ્પદોની તપાસ હાથ ધરવામાં આવે.
ઘણું બધુ
જયપુરની ઘટના માનવતા વિરુદ્ધ-સોનિયા
મૃતકોના કુટુંબીજનોને પાંચ લાખની સહાય
મૃતકોના કુટુંબીજનોને પાંચ લાખની સહાય
વિસ્ફોટકો સાઈકલ પર ફીટ કરાયા હતા
વિસ્ફોટ પાછળ હૂજીની સંડોવણી ??
રાજસ્થાન સહિત દેશના મોટા શહેરોમાં એલર્ટ